De Beers announced Sight dates for 2024
ફોટો : સાઇટધારકો માટે રફ હીરાના પેકેટ. (બેન પેરી/આર્મરી ફિલ્મ્સ/ડી બીયર્સ)
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

ડી બીયર્સ પોતાની માઇન્સમાંથી નિકળતા રફ ડાયમંડ્સ કોન્ટ્રાક્ટ સિસ્ટમ દ્વારા તેની મોટાભાગની રફ સાઇટધારકોને વેચે છે જે હેઠળ ગ્રાહકો પુરવઠાના બદલામાં કેટલાક ચોકકસ કમિટમેન્ટસ કરે છે

સાઇટસની છેલ્લી કેટલીક સાયકલમાં, કંપનીએ બજારને પુનઃસંતુલિત કરવાના ઉદ્દેશ્ય સાથે, વધુ પડતા પુરવઠાના મુદ્દાઓ અને નબળી માંગ વચ્ચે સાઇટ હોલ્ડરોને ઓછો માલ ખરીદવાની મંજૂરી આપી છે.

ડી બીયર્સ રફ ટ્રેડિંગમાં સુધારો થવાની અપેક્ષા રાખે છે, પરંતુ ધીમે ધીમે સુધારો થશે એમ માઇનર્સનું માનવું છે, CEO અલ કૂકે ગયા મહિને જણાવ્યું હતું. રફ ભાવમાં ઘટાડો થવાને કારણે કંપનીએ આ વર્ષે 20 ટકા જેટલો ઓછો પુરવઠો સાઈટધારકોને આપશે એમ બજારના સૂત્રોએ જણાવ્યું છે.

વર્ષ 2024માં ડી બીયર્સની સાઇટની તારીખો :

  • સાઇટ-1 : જાન્યુઆરી 15 થી 19
  • સાઇટ-2 : ફેબ્રુઆરી 26 થી માર્ચ 1
  • સાઇટ-3 : એપ્રિલ 2 થી 5
  • સાઇટ-4 : મે 6 થી 10
  • સાઇટ-5 : જૂન 10 થી 14
  • સાઇટ-6 : જુલાઇ 22 થી 26
  • સાઇટ-7 : ઓગસ્ટ 26 થી 30
  • સાઇટ-8 : ઓક્ટોબર 7 થી 11
  • સાઇટ-9 : નવેમ્બર 11 થી 15
  • સાઇટ 10 : ડિસેમ્બર 9 થી 13

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant