રેપાપોર્ટ ડાયમંડ કોર્પોરેશને નવા સીઈઓ નિયુક્ત કર્યા

રેપાપોર્ટ પ્રાઈસ લિસ્ટ, રેપનેટ અને રેપાપોર્ટની માહિતી સેવાઓ રાપાપોર્ટ યુએસએની માલિકીની અને સંચાલિત રહેશે, જેનું મુખ્ય મથક લાસ વેગાસમાં છે.

Rapaport Diamond Corporation Appoints New CEO
ફોટો : ડેવિડ લી, સીઇઓ (ડાબે), મિશેલ ઇકોવિક્સ, સીઓઓ (જમણે)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

રેપાપોર્ટ કંપનીએ પોતાના ઓક્શન અને ટ્રેડિંગ ડિવિઝન રેપાપોર્ટ ડાયમંડ કોર્પોરેશન ડિપાટ્મેન્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે ડેવિડ લીની નિમણુંક કરી છે. લીએ ભૂતકાળમાં સોથબીઝ, સ્ટોકએક્સ અને ઈલેવન જેમ્સ જેવી કંપનીઓ સાથે કામ કર્યું છે.

રેપાપોર્ટ ડાયમંડ કોર્પોરેશન એ મિશેલ ઈકોવિક્સનું નામ પણ જાહેર કર્યું છે. તેણી 2010થી રેપોપાર્ટમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કરે છે. 

રેપાપોર્ટ ગ્રુપના ચૅરમૅન અને કંપનીના ફાઉન્ડર માર્ટિન રેપાપોર્ટે કહ્યું કે, અમે દાગીનાના વેપારમાં તકો વધવાની અપેક્ષા રાખીએ છીએ કારણ કે વૃદ્ધ ગ્રાહકો દાગીનાનું વેચાણ કરી રહ્યાં છે.

દર વર્ષે 400,000 કેરેટથી વધુની હરાજી વેચાણ સાથે આરડીસી વિશ્વના સૌથી મોટા હીરાના રિસાયકલર હોવાનો દાવો કરે છે. રેપાપોર્ટ પ્રાઈસ લિસ્ટ, રેપનેટ અને રેપાપોર્ટની માહિતી સેવાઓ રાપાપોર્ટ યુએસએની માલિકીની અને સંચાલિત રહેશે, જેનું મુખ્ય મથક લાસ વેગાસમાં છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant