GJEPC  દિલ્હી રિજિયોનલ ઓફિસે ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે વેબિનારનું આયોજન કર્યું

CEPAની સંભવિતતા અને ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા ગોલ્ડ ઇન્ડસ્ટ્રી પર તેની અસરની શોધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

GJEPC Delhi Regional Office organized a Webinar on Growth of Gold Industries
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

GJEPCના દિલ્હી પ્રાદેશિક કાર્યાલયે તાજેતરમાં એક વેબિનારનું આયોજન કર્યું હતું, જેમાં ભારત-UAE Comprehensive Economic Partnership Agreement (CEPA)ની સંભવિતતા અને ઇન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX) દ્વારા ગોલ્ડ ઇન્ડસ્ટ્રી પર તેની અસરની શોધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આનો ઉદ્દેશ્ય સહભાગીઓને CEPA ના મહત્વના ફાયદાઓ વિશે શિક્ષિત કરવાનો હતો.

 આ વેબિનારમાં ગેસ્ટ સ્પીકર્સ તરીકે દુબઇમાં India Jewellery Exposition Centre (IJEX)ના હેડ આશિષ સાખરદંડે, ગુજરાતના IIBXના બિઝનેસ ડેવલપમેન્ટના સિનિયર મેનેજર મુકેશ શર્માએ અનુક્રમે IJEX અને IIBX પર પ્રેઝન્ટેશન આપીને જ્વેલરી ઉદ્યોગ માટે ઉપલબ્ધ તકો પર પ્રકાશ પાડ્યો હતો.

શ્રી સંજય મદન, ચીફ મેનેજર, GJEPC, the Comprehensive Economic Partnership Agreement (CEPA) વિશે માહિતી આપી હતી, જેમણે ભારત અને UAE વચ્ચે વધતાં આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવામાં તેની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. નોર્થ રિજિયનના રિજિયોનલ ચૅરમૅન અશોક શેઠે આભાર વિધી કરી હતી. આ વેબિનારમાં 120 સહભાગીઓએ લાભ લીધો હતો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant