સ્ટાર ડાયમંડ કંપનીના સીઈઓ તરીકે ઈવાન મેસનની નિયુક્તિ

જાન્યુઆરી 2023માં કેન મેકનીલથી રિટાયર થયા બાદ સ્ટાર ડાયમંડ કોર્પોરેશનના સીઈઓ તરાકેના પદની જવાબદારી સંભાળી હતી.

Ewan Mason appointed as CEO of Star Diamond Company
ફોટો : ઇવાન મેસન. (સ્ટાર ડાયમંડ કોર્પો.)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

લગભગ એક વર્ષ કરતા વધુ સમય સુધી સ્ટાર ડાયમંડ કોર્પોરેશન કંપનીમાં વચગાળાના ચીફ તરીકે સેવા આપ્યા બાદ હવે ઈવાન મેસનની કાયમી સીઈઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

જાન્યુઆરી 2023માં કેન મેકનીલથી રિટાયર થયા બાદ સ્ટાર ડાયમંડ કોર્પોરેશનના સીઈઓ તરાકેના પદની જવાબદારી સંભાળી હતી. મેસન 2017થી કેનેડા સ્થિત ખાણમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. તેઓ બોર્ડના પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપે છે. સીઈઓ બન્યા બાદ પણ મેસન તેમના જૂના પદો પર સેવા આપવાનું ચાલુ રાખશે.

બોર્ડના લીડ ડિરેક્ટર લિસા રિલેએ કહ્યું કે, મેસનની વચગાળાના સીઈઓ તરીકે નિમણુંક કરાઈ ત્યારથી જ તેઓના નેતૃત્વમાં ફોર્ટ એ લા કોર્ન ડાયમંડ ડિસ્ટ્રીક્ટમાં રિયો ટિન્ટોમાં 75 ટકા ભાગીદારી અંગેની ચર્ચા થઈ હતી, જે સફળ રહી હતી. શેરધારકોના હિતનું ધ્યાન રાખતા ઈસાને કંપનીના કર્મચારીઓ, શેરધારકો અને હિતધારકો વચ્ચે મજબૂત સંબંધ બનાવી રાખવામાં સફળતા મેળવી હતી.

સ્ટાર ડાયમંડ કેનેડાના સસ્કેચેવાનમાં ફોર્ટ એ લા કોર્ન ડાયમંડની શોધ કરવાની યોજના માલિક છે. કંપની જેની પાસે પહેલાં 25 ટકા ભાગીદારી હતી તે નવેમ્બર મહિનામાં સંયુક્ત ઔદ્યોગિક ભાગીદારી રિયો ટિન્ટોમાં 75 ટકા ભાગીદારી ખરીદવામાં સફળ રહી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant