Chinese man changed the original tiffany diamond ring of $ 237,000
ફોટો સૌજન્ય : સિંગાપોર પોલીસ દળ, પ્રતિકૃતિ રીંગ (ડાબે) અને અસલી વસ્તુ બતાવે છે.
- Advertisement -
  • RAPID QUICK LASER SOLUTION
  • DHARMAJ TECHNOLOGIES

DIAMOND CITY NEWS, SURAT

સિંગાપોરમાં Tiffany & Co. સ્ટોરના એક ગ્રાહક પર 237,000ની હીરાની અસલી વીંટી બદલીને નકલી વીંટી બદલાવી દેવાનો આરોપ છે.

સિંગાપોર પોલીસના જણાવ્યા મુજબ,મરિના બે સેન્ડ્સ ખાતેના સ્ટોરમાં ગ્રાહકે એક કર્મચારીનું ધ્યાન અન્ય રિંગ્સ તરફ દોર્યું અને અસલી વીંટી એક્સચેન્જ કરી લીધી હતી.

રેપ્લિકા પ્રાઇસ ટેગનું ટેક્સચર અસલથી વિપરીત હોવાનું સમજ્યા બાદ સ્ટોરની મહિલા કર્મચારીએ સિક્યોરિટીને બોલાવી હતી.

43 વર્ષીય ચાઈનીઝ નાગરિક Wu Youquan ની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસે અસલી વીંટી જપ્ત કરવામાં આવી હતી.

તેના છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે આરોપમાં મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે. હીરા વિશે વધુ વિગતો મળી શકી નથી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Achromic
  • Siddharth Hair Transplant