અમેરિકન જેમ ટ્રેડ ઍસોસિયેશન (AGTA)મા હજુ પણ કલર સ્ટોન સ્પોટલાઇટમાં છે

સ્પર્ધા તેના આદરણીય નિર્ણાયકો અને કડક માપદંડો માટે જાણીતી હતી, અને તેણે હંમેશા જ્વેલરી ઉદ્યોગના શ્રેષ્ઠ લોકોને આકર્ષ્યા છે.

Colour stones are still in the spotlight at the American Gem Trade Association AGTA-1
ફોટો : નિવત નાગપાલ પ્લેટિનમ રીંગ જેમાં 15.22-કેરેટ બ્લેક ઓપલ છે. (AGTA)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ગયા વર્ષની સરખામણીએ 2023 અમેરિકન જેમ ટ્રેડ એસોસિએશન (AGTA) ‘Spectrum & Cutting Edge Awards’ માટે 100 વધારાની અરજી આવે છે તે બતાવે છે કે, દાયકાઓ જૂની સ્પર્ધાની લોકપ્રિયતા ઘટી રહી નથી. સ્પેક્ટ્રમ એવોર્ડ્સ સૌપ્રથમ 1984માં યોજાયો હતા, ત્યારબાદ 1992માં થયો હતો.શરૂઆતથી જ, સ્પર્ધા તેના આદરણીય નિર્ણાયકો અને કડક માપદંડો માટે જાણીતી હતી, અને તેણે હંમેશા જ્વેલરી ઉદ્યોગના શ્રેષ્ઠ લોકોને આકર્ષ્યા છે.

AGTAના CEO જ્હોન ફોર્ડે જણાવ્યું હતું કે, આ વર્ષે, અસંખ્ય અનન્ય ડિઝાઈનોએ નિર્ણાયકોની વાહ-વાહ મેળવી હતી. ગ્રીન કલર એક ટ્રેન્ડ હતો, અને ખાસ કરીને સ્ટોનની સંખ્યામાં વધારો છતા જજીસોએ અદ્દભૂત કામ કર્યું હતું.

Judging and Editor’s Day ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં યોજાયો હતો. આ વર્ષે એ. કૂ એન્ડ કંપનીના એલન કૂ, એલિજન્ટ જેમ્સના બ્રેન્ટ મલગારિયન, Greenwich St. Jewelersના ક્રિસ્ટીના ગમબાલે, લિકા બહેર જ્વેલરીના લિકા બહેર, અન્ડરવૂડ જ્વેલર્સના ક્લેટોન બ્રોમબર્સ જેવી નિષ્ણાતોએ જજ તરીકે સેવા આપી હતી. વિજેતાઓ માટેના માપદંડોમાં સર્જનાત્મકતા, કારીગરી, મૌલિકતા અને ગુણવત્તા હતી.

નીચે ટોચના વિજેતાઓનો સ્નેપશોટ છે, જેમાં કેટલાક જેમણે બહુવિધ પુરસ્કારો મેળવ્યા છે અને અન્ય જેમણે સ્પર્ધાત્મક ટાઈટલ મેળવ્યા છે.

Best of Show Spectrum and Evening Wear — 1st place

ફોટોલાઇન- Omi Privé ના નિવિત નાગપાલ દ્વારા પ્લેટિનમ રીંગ, જેમાં 1.56 કેરેટ હીરા સાથે 15.22 કેરેટ બ્લેક ઓપલ, 0.72 કેરેટ ટુરમાલાઇન અને 0.40 કેરેટ tsavorite garnets છે.

Best of Show Cutting Edge, Pairs & Suites — 1st Place, and Best of Single Entries Cutting Edge

ફોટોલાઇન- અંબા જેમ કોર્પના જોસેફ અંબાલુ દ્વારા મોઝામ્બિકથી કુલ 31.01 કેરેટની ચાર ઓવલ આકારની Paraiba-type tourmalines સ્યુટ.

Best Use of Pearl, Classical — 3rd Place, and Gem DIVA

ફેની થોમસ જ્વેલરીના ફેની થોમસ દ્વારા 22-કેરેટ યલો ગોલ્ડ સાથે a cultured Tahitian Baroque Pearl bird.

Bridal Wear — 1st Place and Best Use of Platinum Crown

 ફોટોલાઇન-પ્લેટિનમમાં એડમ નીલી ફાઇન આર્ટ જ્વેલરીના એડમ નીલી દ્વારા ફેન્ટાસિયા રિંગ, 12.24 કેરેટ એક્વામેરિન અકોયા મોતી અને 1 કેરેટ હીરા સાથેનો સેટ

Classical — Platinum Innovation and Best Use of Colour

ફોટોલાઇન – Ocean & Grass Wave bracelet in platinum જે eponymous jewellery brand Jeffrey Bilgor જે દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં 25.02 કેરેટ નીલમ, 7.87 કેરેટ ડિમાન્ટોઇડ ગાર્નેટ, 1.14 કેરેટ યલો ડાયમંડ અને 7.32 કેરેટ વ્હાઇટ ડાયમંડ છે.

Editor’s Choice Spectrum

14 કેરેટ યલો ગોલ્ડ સાથે બ્લેક જેડ અને ફેન્ટસી કટ બ્લેક જેડ અને ફેન્ટસી કટ, 13.88-કેરેટ, Opal Inlay સાથે Pink Tourmaline ગોલ્ડ ક્રિએશન્સના એઇ વેન ફામ દ્વારા પેન્ડુલમ/I સ્પાય પેન્ડન્ટ નેકલેસ બ્લેક જેડ અને કાલ્પનિક કટ, 13.88-કેરેટ, ગુલાબી ટૂરમાલાઇન સાથે 14-કેરેટ પીળા સોનામાં જેમ એન્ડ ગોલ્ડ ક્રિએશન્સના Ai Van Pham દ્વારા Pendulum/I Spy Pendant Necklace

Editor’s Choice Cutting Edge

3090 Gemsના Bryan Lichtenstein દ્વારા નીલમણિ-કટ, 12.85-કેરેટ, bicolour blue and green untreated zoisite

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant