DJWE ખાતે વિશ્વના સૌથી મોંઘા હીરાનું અનાવરણ કરવામાં આવ્યું

Doha Jewellery and Watches Exhibition (DJWE) ખાતે 100 મિલિયન ડોલરની કિંમતની વિશ્વની સૌથી મોંઘી હીરાની જોડીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Worlds most expensive diamond unveiled at DJWE
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં Doha Jewellery and Watches Exhibition (DJWE) ખાતે 100 મિલિયન ડોલરની કિંમતની વિશ્વની સૌથી મોંઘી હીરાની જોડીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

વૈભવી અને ડિઝાઇનનું પ્રતીક, દોહા જ્વેલરી એન્ડ વોચ શોની 20મી આવૃત્તિ વિશ્વ-કક્ષાના Doha Exhibition and Convention Centre (DECC) ખાતે વિશાળ જનમેદની માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.

અંદાજે 100 મિલિયન ડોલરની કિંમત ધરાવતા, આ જેમ્સ વૈભવી જ્વેલરીમાં એક ખાસ ક્ષણને ચિહ્નિત કરે છે, જે ઉચ્ચકક્ષાની કારીગરી અને ટકાઉ સોર્સિંગનું પ્રદર્શન કરે છે.

ઐશ્વર્ય અને વૈભવના એક સીમાચિહ્નરૂપની ઉજવણી કરતા, આ પ્રદર્શન 5 ફેબ્રુઆરીથી સાત દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં 10 દેશોની 500થી વધુ બ્રાન્ડ્સની ભાગીદારી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant