આઈઆઈજેએસ શોમાં ભારતીય ઝવેરાત ઉદ્યોગના ઉભરતા 40 યુવાન ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું

આઈઆઈજેએસ પ્રિમિયરમાં જીજેઈપીસી દ્વારા 40 અંડર 40 પહેલ દ્વારા અસાધારણ યુવાન પ્રતિભાઓને સન્માનિત કરવાની નવી પહેલ કરવામાં આવી છે.

40 emerging young entrepreneurs of the Indian jewellery industry were felicitated at the IIJS Show
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં મુંબઈ ખાતે વિશ્વના બીજા નંબરનું સૌથી મોટું જ્વેલરી એક્ઝિબિશન આઈઆઈજેએસ પ્રિમિયર 2023 યોજાઈ ગયું. આ એક્ઝિબિશનને સારી સફળતા સાંપડી છે. આ એક્ઝિબિશનની સૌથી અપેક્ષિત યાદગાર મોમેન્ટ એવોર્ડ સેરેમની રહી હતી.

જીજેઈપીસી દ્વારા 40 અંડર 40 પહેલ દ્વારા અસાધારણ યુવાન પ્રતિભાઓને સન્માનિત કરવાની નવી પહેલ કરવામાં આવી છે જેનો હેતુ ઉદ્યોગના યુવાન ટેલેન્ટની પ્રતિભાને બિરદાવવાનો છે. જે યુવા ડિઝાઈનરોએ ઉત્કૃષ્ટ ડિઝાઈનીંગ ટેલેન્ટની સાથે આધુનિકતા અને સમર્પણનો પરિચય આપ્યો છે. તેમને આ એવોર્ડથી બિરદાવવામાં આવ્યા છે.

ગઈ તા. 5મી ઓગસ્ટના રોજ મુંબઈ ખાતે યોજાયેલી આઈઆઈજેએસ પ્રિમિયરની આ ઈવેન્ટને સીએનબીસી ટીવી 18ના કોમોડિટી એડિટર મનીષ ગુપ્તા દ્વારા સંચાલિત કરાઈ હતી. ઈવેન્ટમાં ફોરએવરમાર્કના સચિન જૈન, પીજીઆઈના વૈશાલી બેનર્જી, કામા જ્વેલરીના કોલિન શાહ અને જ્વેલેક્સના બોબી કોઠારી જેવી પ્રભાવશાળી વ્યક્તિઓની હાજરી જોવા મળી હતી. આ અગ્રણી ઉદ્યોગકારોની હાજરીએ પ્રસંગની પ્રતિષ્ઠા વધારી હતી.

વિજેતાઓની યાદી :

વિજેતાઓકંપનીહોદ્દો
આયુષ ખુરાનાખુરાના જ્વેલરી હાઉસએક્ઝિક્યુટીવ ડિરેક્ટર
અભિષેક બિન્દુ માધવભીમા જ્વેલ્સ પ્રા.લિ.   મેનેજિંગ ડિરેક્ટર
અભિષેક સાંડ  સેવીયો જ્વેલરીડિરેક્ટર
અભિષેક સોની આરજે જ્વેલર્સમેનેજિંગ ડેક્ટર
અક્ષયકુમા બારડીયા   એટી પ્લસ જ્વેલર્સ પ્રા. લિ.ડિરેક્ટર
આનંદ રાણાવતધનરુપજી દેવજી એન્ડ કું.ભાગીદાર
અંકિત બિરાવતચૈન એન ચેન્સ જ્વેલ્સ લિ.     
અંકિત જૈન    ખજાના જ્વેલરીડિરેક્ટર
અંકિત મહેતા  વોકીંગ ટ્રી વેન્ચર્સ પ્રા. લિ.       સીઈઓ
અંકિત મોદી   અંકિત જેમ્સ પ્રા. લિ.    ભાગીદાર
અંકિત શાહ    અંકિત જેમ્સ પ્રા. લિ.    ડેક્ટર
ભાવિક ચિનાઈબીવીસી ગ્રુપસીઈઓ
ચૈતન્ય વી કોઠાસી. ક્રિષ્નાચેટી ગ્રુપ      એક્ઝિક્યુટીવ ડિરેક્ટર
દિપક એમ. શેઠએસ. કે. શેઠ જ્વેલર્સ    ભાગીદાર
હીરવ અનિલ વિરાણી  એથરલ ગ્રીન ડાયમંડ એલએલપી      ડિરેક્ટર
હીતાર્થ ધોળકીયા       હરી ક્રિષ્ણા એક્સપોર્ટ પ્રા.લિ.    ગ્લોબલ પોલીશ સેલ્સ હેડ
કરણ ગોરડીયા સંસ્કૃતિ જ્વેલ્સ ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર
કાર્તિક ખન્ના    ખન્ના જ્વેલર્સ 
ખુશ્બુ રાણાવત સ્વર્ણશિલ્પ ચેઈન્સ એન્ડ જ્વેલર્સ પ્રા. લિ.મેનેજિંગ ડિરેક્ટર
મિશાલ નિકુંજ શાહ     નિકુંજ એક્ઝીમ્પ એન્ટ. પ્રા. લિ. મેનેજિંગ ડિરેક્ટર
નિખિલ પારેખ હસમુખ પારેખ જ્વેલર્સ 
નિલય રસ્તોગીજુગલ કિશોર  એમડી એન્ડ પાર્ટનર
નિશ્તા એમરલ્ડઓપરેશન હેડ (એક્સપોર્ટ એન્ડ સિલ્વર)
પુજા શેઠ માધવન      લાઈમલાઈટ લેબગ્રોન ડાયમંડ્સ લિ.   એમડી એન્ડ ફાઉન્ડર
રાશી ઝવેરી    ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી લિ.ડિરેક્ટર
રાહીલ શાહ    એશિયન સ્ટાર કં. લિ.   ડિરેક્ટર
રાજ ભાલાળા  તન્વી ગોલ્ડ કાસ્ટ એલએલપી  ડિરેક્ટર
રક્ષિત કાનકારીયા      પીએમજે જેમ્સ એન્ડ જ્વેલર્સ પ્રા. લિ.ડિરેક્ટર
રિદ્ધિ સોહીલ ગાલા     કાશી જ્વેલર્સ  ભાગીદાર
સાંઈ ર્કિથાના ગ્રાન્ધી    મનોજ વૈભવ જેમ્સ એન જ્વેલર્સ લિ.ડિરેક્ટર એન્ડ સીએફઓ
સૈયમ મેહરા   યુનિક ચેઈન્સ પ્રા. લિ.   ડિરેક્ટર
સાકેત કેસરી   રત્નાલય જ્વેલર્સ      ડિરેક્ટર
શિવાંગી સુરાનાસુર્યા જ્વેલ્સ પ્રા. લિ.    ડિરેક્ટર
શ્રેયાંસ ધોળકીયા       શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રા. લિ.  એન્ટરપ્રોનર-બ્રાન્ડ કસ્ટોડિયન
સિમરન કોલીન શાહ   કામા જ્વેલરી  વાઈસ પ્રેસિડેન્ટ ઓફ સેલ્સ
સ્મિત પટેલ    ગ્રીનલેબ ડાયમંડ્સ     ડિરેક્ટર
તુષાર અગ્રવાલશિવ નારાયણ જ્વેલર્સ પ્રા. લિ.  મેનેજિંગ ડિરેક્ટર
વિક્રમ તલવાર તલવાર સન્સ જ્વેલર્સ-અનિલ તલવાર ગ્રુપભાગીદાર

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant